افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#3705[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]
HadeethEnc · 1.26.0

તમે એવી વાત કહી છે કે જો તેને સમુદ્રના પાણીમાં ભેગી કરી દેવામાં આવે તો સમુદ્રનું પાણી પોતાના સ્વાદ બદલી નાખશે

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું: તમારા માટે સફીય્યહનું આમ હોવું જ પૂરતું છે, -કેટલાક રિવાયત કરનારે કહ્યું: તેમનો કહેવાનો તાતપર્ય એ હતો કે તેણીની લંબાઈ ઓછી છે- તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે એવી વાત કહી છે કે જો તેને સમુદ્રના પાણીમાં ભેગી કરી દેવામાં આવે તો સમુદ્રનું પાણી પોતાના સ્વાદ બદલી નાખશે», તેમણે કહ્યું: મેં તો એક વ્યક્તિની નકલ ઉતારી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને એ વાત પસંદ નથી કે હું કોઈ વ્યક્તિની નકલ ઉતારું અને તેના બદલામાં મને આટલો અને આટલો માલ મળે».
02

Explanation

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: તમારા માટે સફીય્યહ પૂરતી છે- મોમિનોની માતા રઝી અલ્લાહુ અન્હા- તેમની શારીરિક ખામી બયાન કરી રહ્યા હતા, તેઓ સહેજ બટકા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો આ શબ્દને સમુદ્રના પાણી સાથે ભેગા કરી દેવામાં આવે તો સમુદ્રનું પાણી બદલાય જશે અને બગડી જશે, આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: મેં આ વાત કોઈની ખામી દર્શાવવા માટે કહી હતી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું કોઈની ખામી વર્ણન કરવા અને તેની વાત અથવા કાર્યને તુચ્છ રીતે વર્ણન કરવાનું પસંદ કરતો નથી, ભલેને તેના બદલામાં મને દુનિયામાં ઘણો માલ આપવામાં આવે.
03

Benefits

ગિબત કરવા પર સખત ચેતવણી અને ચેતના આપવામાં આવી છે.
અન્યની વાત અથવા કાર્યને એ પ્રમાણે વર્ણન કરવું કે તેમાં તુચ્છતા અને તેની ખામી સ્પષ્ટ કરવામાં આવે, તો તે હરામ ગીબત ગણવામાં આવશે.
શારીરિક ખામી વર્ણન કરવું, ગીબતનો એક ભાગ છે.
ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: ભેગું કરવું તેમજ મીક્ષણ કર્યા પછી તેની સ્થિતિ બદલાઇ જવી, અર્થાત્ આ ગીબત એટલો મોટો ગુનોહ છે, કે જો તેને સમુદ્રના પાણીમાં ભેગા કરવામાં આવે, તો સમુદ્ર પોતાની વિશાળતા તેમજ પુષ્કળતા હોવા છતાંય પોતાની ગુણવત્તા બદલી નાખશે, જો તેને કાર્યો સાથે સમાવેશ કરવામાં આવે તો કેટલા અંશ સુધી પોતાનો અસર છોડશે.
પત્નીઓ વચ્ચે ઈર્ષ્યા દ્વારા શુ થઈ શકે છે, તેની સ્પષ્ટતા વર્ણન કરવામાં આવી છે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બુરાઈને પસંદ કરતા ન હતા.
દુનિયા અને તેમાં રહેલી વસ્તુઓની તુલના જ્યારે અલ્લાહની પ્રસન્નતા અને તેના ગુસ્સે ન થવા સાથે કરવામાં આવે તો (દુનિયા અને તેની દરેક વસ્તુ) તુચ્છ થઈ જાય છે.
ઇસ્લામ સંપૂર્ણ સારા અખ્લાકનો દીન છે અને તે એવા કાર્યો અથવા વાતોથી બચવાનો આદેશ આપે છે, જેનાથી અન્યના સન્માનને ઠેસ પહોંચતી હોય; કારણકે તે મુસલમાનોની વચ્ચે શત્રુતા અને નફરતનું કારણ બને છે.

Attribution

[આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...