
લુઝુ ,તમમ્ભુભ અને ગુસ્ર(સ્નાન) નુું લણણન ـ વુઝુનુ વર્ણન ـ વુઝુ, તયમ્મુમ અને ગુસ્લ (સ્નાન )નું વર્ણન
વુઝુ,તયમ્મુમ અને ગુસ્લ(સ્નાન) નું વર્ણન વ્યક્તિ પોતાના દિલમાં વુઝુનો ઈરાદો કરે. ત્યારબાદ બિસ્મિલ્લાહ કહે અને પોતાના બંને હાથ ધૂએ. ત્યારબાદ જમણા હાથમાં પાણી લઈ મદમદહ કરે( એટલે કે મોઢામાં પાણી...
લુઝુ ,તમમ્ભુભ અને ગુસ્ર(સ્નાન) નુું લણણન ـ વુઝુનુ વર્ણન ـ વુઝુ, તયમ્મુમ અને ગુસ્લ (સ્નાન )નું વર્ણન
વુઝુ,તયમ્મુમ અને ગુસ્લ(સ્નાન) નું વર્ણન
વ્યક્તિ પોતાના દિલમાં વુઝુનો ઈરાદો કરે. ત્યારબાદ બિસ્મિલ્લાહ કહે અને પોતાના બંને હાથ ધૂએ.
- ત્યારબાદ જમણા હાથમાં પાણી લઈ મદમદહ કરે( એટલે કે મોઢામાં પાણી લઈ કોગળા કરે). ત્યારબાદ નાક વડે ઈસ્તિનશાક કરે (નાકમાં પાણી ચઢાવવું) પછી ઈસ્તિનશાર કરે(ડાબી તર્જની અને અંગુઠો નાક પર મૂકી પાણી બહાર કાઢવું)
- ત્યારબાદ પોતાનો ચહેરો ધૂએ ( કપાળની હેરલાઈનથી નીચેના જડબા અને ઠોળી સુધી લંબાઈમાં અને બે કાન વચ્ચે દરેક ભાગ પહોળાઈ માં)
- ત્યારબાદ આંગળીના ટેરવાથી કોણી સુધી બંને હાથ ધૂએ. પહેલા જમણો હાથ પછી ડાબો હાથ ધૂએ
- ત્યારબાદ માથાના આગળના ભાગથી ગરદનના પાછળના ભાગ સુધી હાથ ફેરવી માથાના આગળના ભાગ સુધી પાછો લાવે
- ત્યારબાદ બે તર્જની આંગળીઓ પોતાના કાનમાં નાખી ફેરવે અને બે અંગુઠા વડે કાનનો બહારનો ભાગ સાફ કરે.
- ત્યારબાદ બંને પગ ને ઘૂંટી સુધી ધૂએ. પહેલા જમણો પગ પછી ડાબો પગ ધૂએ.
8- - حكم الزيادة على القدر المشروع ؟
- શરિઅત મુજબ નિર્ધારિત વખત ધોવાની માત્રામાં ઉમેરો કરવાનો શું નિયમ છે?
9- لا تـجـوز الـزِّيــادة عــلـى القــدر المشروع في الوضوء ، كأن يــزيــد على ثــلاث غـسلات ، أو أن يغسل ما فـوق المرفق من العضد ، أو مــا فـوق الكعب من الـسّاق ، أو أن يمسح الرّقبة.
- શરિઅતમાં નિર્ધારિત વખત કરતાં વધારે વખત ધોવાની મનાઈ છે.જેમકે ત્રણ થી વધુ વખત ધોવું, કોણીથી ઉપર અને પગની ઘૂંટીથી ઉપર ધોવું અને ગરદન પર હાથ ફેરવવો વગેરે.
10 - ويقول بعد فراغه من الوضوء : "أَشهَدُ أَنَّ لا إِلَهَ إِّلا اللهُ وَحدَهُ لا شَرِيكَ لَهُ ، وَأَشهَدُ أَنَّ مُحَمَّداً عَبدُُ وَرَسُولُهُ "، وفي الترمذي - "اللَّهُمَّ اجعَلنِي مِنَ التَّوَّابِينَ واجعَلنِي مِنَ المُتَطَهِّرِينَ".
- વુઝુ કર્યા પછી કહો"અશહદુ અલ્લા ઈલાહા ઈલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ વ અશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વ રસુલુહ ( હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ અન્ય ઈબાદતને લાયક નથી, તે એકલો છે તેનો કોઈ શરિક નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ તેના બંદા અને રસુલ છે." અને કહે," અલ્લાહુમ્મજ અલની મિનતત્તવ્વાબિન વજઅલની મિનલ મુતત્તહીરિન( હે અલ્લાહ મને હંમેશા તૌબા કરનાર અને પાક રહેનાર લોકો માંથી બનાવ)
11-صــفــة الــــوضـــــــوء
- વુઝુનુ વર્ણન
12-صفة الوضوء والتيمم والغسل
- વુઝુ, તયમ્મુમ અને ગુસ્લ (સ્નાન )નું વર્ણન
13-من نواقض الوضوء :
- વુઝુ તોડનાર બાબતો
١- الخارج من القُبل ومن الدُبر ، كالبول أو الغائط أو
الريح .
1.જે આગળના અને પાછળના માર્ગેથી બહાર નીકળે છે તે જેમકે પેશાબ, જાજરૂ અને હવા
٢- زوال العقل بنوم أو إغماء
- ઊંધ અથવા બેભાન થઈ જવાથી
٣- أكل لحم الإبل.
- ઊંટ નું માંસ ખાવાથી
----------------------------------------------------------------------------------
1-صــفــة الـــتـيــمـــم
- તયમ્મુમનું વર્ણન
2- التيمُّم هو : بدلٌ عن طهارة الماء إذا تعذَّر استعمال الماء في أعضاء الطَّهارة أو في بعضها لعدم وجود الماء أو خوف ضررٍ باستعماله ، فيقوم التُّراب مقام الماء.
- જ્યારે પાણીની અછત હોય અથવા તેના ઉપયોગથી શરીરના તમામ અથવા કેટલાક અંગો ને નુકશાન થવાનો ડર હોય ત્યારે પાણીના બદલે માટી નો ઉપયોગ કરવામાં આવે છે જેને તયમ્મુમ કહે છે.
3- ولا يُشرع تفريج الأصابع عند الضَّرب على التُّراب ، ولا تخليل الأصابع عند مسح الكفَّين.
3.માટી પર હાથ મારતી વખતે આંગળીઓ છૂટી રાખવી જોઈએ નહીં.
4- ينوي التيمم بقلبه ثم يقول بسم الله ثم يضرب ضربة
واحدة على الارض ويمسح براحتيه وجهه وظاهر الكفين
- વ્યક્તિ પોતાના દિલમાં તયમ્મુમ નો ઈરાદો કરે પછી બિસ્મિલ્લાહ કહી બંને હાથ માટી પર મારી હથેળીઓ વડે ચહેરો અને બંને હાથની બહારની બાજુઓ લૂછી લે.
---------------------------------------------------------------
1- صفة الغسل الواجب
- ફરજિયાત ગુસ્લ( સ્નાન) નું વર્ણન
2-ينوي الغسل بقلبه ويقول بسم الله سرًا ، ثم يعمِّم جميع البدن وما تحت الشُّعور الخفيفة والكثيفة بالماء مع المضمضة والاستنشاق.
- વ્યક્તિ પોતાના દિલમાં ગુસ્લનો ઈરાદો કરે અને બિસ્મિલ્લાહ મનમાં કહી મદમદહ( કોગળા કરવા) અને ઈસ્તિનશાક (નાકમાં પાણી ચઢાવી બહાર કાઢવું) કરીને સમગ્ર શરીર અને પાતળા તથા જાડા વાળ નીચે છે કંઈ હોય તેને પાણીથી ધોઈ નાખે.
3-موجبات الغسل:
١- الجنابة : وتكون بإنزال المنيّ بوطءٍ ، أو غيره ، أو بالتقاء الختانين.
٢- خروج دم الحيض و النفاس .
٣ - موت غير الشّهيد.
٤ - إسلام الكافر.
- ગુસ્લને ફરજિયાત બનાવતી બાબતો:
- જનાબત, અન્ય માધ્યમો દ્વારા અથવા વિર્ય ઉત્સર્જન કર્યા વગર સંભોગ અથવા સમાગમ વખતે વિર્ય ઉત્સર્જન થાય
- માસિક સ્રાવ અથવા બાળકના જન્મ પછી લોહી બહાર નીકળે
- જે શહીદ નથી તેના મરણ પછી
- બિન મુસ્લિમનો ઈસ્લામ ધર્મમાં પ્રવેશ
27-إعداد : د.هيثم سرحان ، المدرس بالمسجد النبوي والمشرف على « معهد السنة : mahadsunnah.com »
ડૉ. હૈથમ સરહાન દ્વારા સંકલિત. મસ્જિદ નબવી ના શિક્ષક અને સુપરવાઈઝર. mahadsunnah.com
5-حقوق الطبع والنشر والتوزيع متاحة
મુદ્રણ, પ્રકાશન અને વિતરણના હકો બધા માટે ઉપલ્બધ છે.
6- لترجمة المطوية : sarhaan.com أو امسح الباركود
બ્રોશર નો અનુવાદ કરવા માટે :sarhaan.com. અથવા બારકોડ સ્કેન કરો.

લુઝુ ,તમમ્ભુભ અને ગુસ્ર(સ્નાન) નુું લણણન ـ વુઝુનુ વર્ણન ـ વુઝુ, તયમ્મુમ અને ગુસ્લ (સ્નાન )નું વર્ણન
Scan QR Code | Use a QR Code Scanner to fast download directly to your mobile device