કેવી રીતે પ્રાર્થના કરવી
ઇમામ અને વ્યક્તિ માટે સુતરા સાથે નમાઝ અદા કરવી સુન્નત છે. ઇમામનો સુતરો તેની પાછળ નમાઝ અદા કરતા દરેક વ્યક્તિ માટે સુતરો છે. 2- નમાઝ અદા કરનાર વ્યક્તિ પોતાની નજર સજદાની જગ્યા પર રાખે અને આજુબાજુ જોવાથી...
કેવી રીતે પ્રાર્થના કરવી
ઇમામ અને વ્યક્તિ માટે સુતરા સાથે નમાઝ અદા કરવી સુન્નત છે. ઇમામનો સુતરો તેની પાછળ નમાઝ અદા કરતા દરેક વ્યક્તિ માટે સુતરો છે.
2- નમાઝ અદા કરનાર વ્યક્તિ પોતાની નજર સજદાની જગ્યા પર રાખે અને આજુબાજુ જોવાથી બચે.
3- વ્યક્તિ પોતાના બંને પગ વચ્ચેની જગ્યા પોતાના ખભાની પહોળાઈ બરાબર રાખે અને તેમાં ન તો વધારો કરે ન તો ધટાડો કરે.
4- વ્યક્તિ નમાઝની શરતોનું પાલન કરી મોઢું કિબ્લા તરફ રાખીને હાથની આંગળીઓ જોડાયેલી રાખે અને હથેળીઓ કિબ્લા તરફ રાખીને કાન અથવા ખભા સુધી હાથ ઊંચા કરીને "અલ્લાહુ અકબર" કહે.
5-પછી તે તેની જમણી હથેળીની અંદરની બાજુ તેની ડાબી હથેળીની બહાર રાખીને કાંડા અને હાથને "તેની છાતી પર" મૂકે અથવા મુઠ્ઠી બનાવે.
6- પછી તેના માટે તે ઇચ્છનીય છે કે નમાઝની શરૂઆતમાં ફક્ત પહેલી રકાતમાં જ સના પઢે.
(سُـبـْـحَـانــك اللَّــهــم وبحَمْدِك وتبارك اسْمُك، وتــعــالـــى جَــدُّك، ولا إلـه غَيْــرك.) તેના માટે તે વધુ સારું છે કે તે શરૂઆતની દુઆમાં હદીસમાં ઉલ્લેખિત અન્ય દુઆઓ પણ કરે.
7- ثـــم يــســتـــعـــيـــذ بــما ورد كأن يقول « أعــــوذُ بــاللهِ منَ الشيطانِ الرجـيـمِ ».
ત્યારબાદ શાપિત શેતાનથી અલ્લાહની પનાહ માંગે અને કહે
(أعــــوذُ بــاللهِ منَ الشيطانِ الرجـيـمِ »)
.
8- ثــم يــبــســمــل ويـقرأ الفاتحة مرتبة بآياتها وكلـمـاتـها وحروفها وحركاتها.
ત્યારબાદ સુરહ ફાતિહા પઢે
بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ ﴿1﴾ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ﴿2﴾ الرَّحْمَٰنِ الرَّحِيمِ ﴿3﴾ مَالِكِ يَوْمِ الدِّينِ ﴿4﴾ إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ﴿5﴾ اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ﴿6﴾ صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ ﴿7
ત્યારબાદ આમીન કહે
9- ثـــــــمّ يـــقـــرأ مـــــا تــــيـــــسّـــــر مـــن الـــقــرآن اسـتـحـبـابــاً بـلا اسـتـعــاذة ، ويــبـــســــمــــل فـــــي أول الـسُّــور فـقـط.
ત્યારબાદ કુરાનમાંથી જે નાની મોટી સુરહ યાદ હોય તેમાંથી જે ઈચ્છે તે પઢે.
10- ثم يرفع يديه كما رفع في تكبيرة الإحرام قائلاَ « اللهُ أكبرُ » ويركع ، ثم يقبض على ركبتيه ولا يثني مرفقيه ، ويجعل الظهر مستوياً مع رأسه ، ويقول مرة واحدة وجوباً :
« سبحان ربي العظيم » ويستحب له أن يزيد بما ورد.
પછી "અલ્લાહુ અકબર" કહીને શરૂઆતની તકબીરમાં હાથ ઉંચા કરેલ હતા તે મુજબ કરી રુકુઅ કરે જેમાં ઘૂંટણને પકડે અને કોણીને વાળે નહીં, અને માથા સાથે પીઠને સમતલ રાખીને એકવાર ફરજિયાત કહે :
« سبحان ربي العظيم »
આ સિવાય ઇચ્છનીય છે કે જેનો ઉલ્લેખ હદીસમાં કરવામાં આવ્યો છે તે પણ પઢી શકાય છે.
11- ثــمّ مــع الــرفــع وقبل الاعتدال يقول : « سمع الله لــمن حــمـــده » ، مـــــع رفـــع الــيــديــن حـذو الأذنين أو الـمـنـكـبـين.
પછી સીધા ઊભા થઈને કાન અથવા ખભા સુધી હાથ ઊંચા કરીને કહે.
« سمع الله لــمن حــمـــده »
12- فإذا اعــتــدل قـــال : « ربـــنـا ولــــك الـــحـمـد » ، ويستحب له أن يزيد بما ورد.
પછી કહે
« ربـــنـا ولــــك الـــحـمـد » ،
આ સિવાય ઇચ્છનીય છે કે જેનો ઉલ્લેખ હદીસમાં કરવામાં આવ્યો છે તે પણ પઢી શકાય છે.
13- ثمّ يكـبّر بلا رفع لليدين ويسجد على الأعضاء الـسـبـعـة : الـجـبـهـة والأنــف وبـــاطـــن الــكفين والرُّكبتين وباطن أصابع الرجلـيـن.
પછી હાથ ઉઠાવ્યા વિના તકબીર કહે અને સાત અવયવો પર સજદો કરે : કપાળ, નાક, હાથના તળિયા, ઘૂંટણ અને પગના તળિયા.
14- ويجافي بين الإبطين وبين البطن والفخذ وبين الفخذ والسّاق ، ويرفع ذراعيه عن الأرض.
વ્યક્તિએ બગલની વચ્ચે તથા પેટ અને જાંઘની વચ્ચે તથા જાંઘ અને પિંડી વચ્ચેના ભાગને અલગ કરવા જોઈએ અને હાથને જમીન પરથી ઊંચા રાખવા જોઈએ.
15- ويــقــول : « سبحان ربي الأعلى » مــرة واحــدة وجوباً ، ويُستحبُّ له أن يزيد بما ورد ، وله أن يــدعـــو بما أحبَّ ، والأولى أن يدعو بالأدعية الواردة.
અને કહે ( سبحان ربي الأعلى )
એકવાર કહેવું ફરજિયાત છે, અને વ્યક્તિ માટે તે ઇચ્છનીય છે કે જેનો ઉલ્લેખ હદીસમાં કરવામાં આવ્યો છે તેનો ઉમેરો કરે.
16- ثم يكبّر ويجلس على رجله اليسرى مفروشة ، وينصب اليمنى ويجعل باطن أصابع اليمنى على الأرض وأصابعها إلى القبلة ، ويجعل باطن الكّفين على نهاية الفخذين ويقول « رب اغفر لي » ، هذا الجلوس في كلّ جلسات الصّلاة إلا في الثلاثية والرُّباعية في التّشهد الأخير يتورّك بأن يجعل رجله اليسرى تحت ساق اليمنى.
પછી તકબીર કહે અને ડાબા પગને ફેલાવીને બેસે, જમણા પગને સીધો કરે અને જમણા પગના પગના તળિયાને જમીન પર અને અંગૂઠાને કિબલા તરફ રાખે અને હથેળીઓના તળિયાને જાંઘના છેડા પર રાખે અને કહે.
« رب اغفر لي »
આ બેઠક દરેક રકાતમાં બેસતી વખતે થશે માત્ર છેલ્લી રકાતમાં તશાહુદ વખતે, તવર્રૂક ની બેઠક માં ડાબા પગને જમણા પગ નીચેથી કઢે.
17- ثـــم يــكــبـــّر ويــســجـــد كــالــسّــجـدة الأولـى ، ثــــم يـكبّر ويـــقـــوم لـلرّكـــعـة الثانية ويصنع فيها كــمــا صــــنــــع فـــي الأولــــى إلا أنّ الـــثـــانـــيـــة لــيـــس فـيـها تــكــبـيـرة إحــرام ولا دعاء استفتاح.
પછી તકબીર કહે અને પહેલા સજદાની જેમ બીજો સજદો કરે અને તકબીર કહી બીજી રકાત માટે ઉભા થાઓ અને અને તેમાં પણ તે રીતે કરો જેવી રીતે પહેલી રકાતમાં કર્યું હતું, સિવાય કે બીજી રકાતમાં ઇહરામની તકબીર નથી અથવા શરૂઆતની દુઆ એટલે કે સના નથી.
18- فإذا فــــــرغ مــــــن الــســجــدة الـثـانـية جلس للتشّهد.
જ્યારે બીજી રકાત પૂરી કરો ત્યારબાદ તશાહુદમાં બેસો
19- وأشار بـإصبـــعـــه الـمـسـبِّـحة الـسّـبّـابــة وحـــلّــــق الــوســـطى والإبهام ، يحرّكها يدعو بها.
પહેલી આંગળી વડે ઈસારો કરી બીજી આંગળી અને અંગુઠાને જોડી ગોળ આકાર બનાવે અને. પહેલી આંગળીને હરકત આપે.
20- ويقرأ التشهد ثمّ الصّلاة الإبراهيمية « التحيات لله، والصلوات والطيبات، السلام عليك أيها النبي ورحمة الله وبركاته، السلام علينا وعلى عباد الله الصالحين، أشهد أن لا إله إلا الله، وأشهد أن محمدًا عبده ورسوله ، اللهم صل على محمد وعلى آل محمد، كما صليت على إبراهيم وعلى آل إبراهيم؛ إنك حميد مجيد، اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم ؛ إنك حميد مجيد.
અત્તહિયાત પઢી લીધા પછી દુરુદ ઈબ્રાહિમ પઢે.
« التحيات لله، والصلوات والطيبات، السلام عليك أيها النبي ورحمة الله وبركاته، السلام علينا وعلى عباد الله الصالحين، أشهد أن لا إله إلا الله، وأشهد أن محمدًا عبده ورسوله ، اللهم صل على محمد وعلى آل محمد، كما صليت على إبراهيم وعلى آل إبراهيم؛ إنك حميد مجيد، اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم ؛ إنك حميد مجيد..
21- ثم يسـتـعيذ من أربع « اللـهــم إنـــي أعــوذ بـــك من عذاب جهنم ، وأعـــوذ بــــك مــن عذاب القبر ، وأعوذ بك من فتنة الدجـال ، وأعـوذ بـك من فتنة المحيا والممات » ، ودعا بما أحــبَّ ، والأولــى بــمــا ورد مـــــع قـــــــول :« اللــهـــم أعــنّـــي عــلـى ذكرك وشكرك وحسن عبادتـك ».
પછી ચાર વસ્તુથી પનાહ માંગે : "હે અલ્લાહ, હું નરકની યાતનાથી તારી પનાહ માંગું છું, અને હું કબરની યાતનાથી તારી પનાહ માંગું છું, અને હું દજ્જાલના ફિત્નાથી તારી પનાહ માંગું છું, અને હું તારી પાસે જીવન અને મૃત્યુના ફિત્નાથી પનાહ માંગું છું.
« اللـهــم إنـــي أعــوذ بـــك من عذاب جهنم ، وأعـــوذ بــــك مــن عذاب القبر ، وأعوذ بك من فتنة الدجـال ، وأعـوذ بـك من فتنة المحيا والممات »
હે અલ્લાહ, મારી મદદ કર તારો ઝિક્ર કરવામાં, તારો શુક્ર અદા કરવામાં અને તારી સારી રીતે ઇબાદત કરવામાં
:« اللــهـــم أعــنّـــي عــلـى ذكرك وشكرك وحسن عبادتـك
22- ثــمّ يسلم تسليمتين عن يـمـيـنـه وعـن يـساره ويقول « الســلام عـلـيـكـم ورحـمـة الله » ويلتفت برأسه فـقـط دون مـــنـــكــــبــيـه ، وبـــــدون تـــحـــريـــكٍ للــرّأس للأعـــلــى والأســــفـــل ، ودون الإشــــارة بيديه.
પછી જમણી અને ડાબી બાજુએ સલામ કરવી જોઈએ અને કહેવું જોઈએ,
« الســلام عـلـيـكـم ورحـمـة الله »
અને ખભા હલાવ્યા વિના, માથું ઉપર અને નીચે ખસેડ્યા વિના, અને તેના હાથથી સંકેત આપ્યા વિના, ફક્ત તેના માથાને ફેરવવું જોઈએ. .
23- إعداد : د.هيثم سرحان ، المدرس بالمسجد النبوي والمشرف
على « معهد السنة
ડૉ. હૈથમ સરહાન, મસ્જિદ નબવીના શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલ અને એડમિન
: mahadsunnah.com »
24- حقوق الطبع والنشر والتوزيع متاحة.
કૉપિરાઇટ અને વિતરણ અધિકારો ઉપલબ્ધ છે
કેવી રીતે પ્રાર્થના કરવી
Scan QR Code | Use a QR Code Scanner to fast download directly to your mobile device