ઇસ્લામના પાંચ અરકાન
ઇસ્લામના પાંચ અરકાન : (1)અલ્લાહ સિવાય કોઈ માઅબૂદ નથી અને મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)તેના બંદા અને રસૂલ છે. તેનો જુબાની ઈકરાર કરવો. (2) નમાઝ સ્થાપિત કરવી. (3) જકાત અદા કરવી. (4) રમઝાનના રોઝા રાખવા. (5)...
ઇસ્લામના પાંચ અરકાન
ઇસ્લામના પાંચ અરકાન :
(1)અલ્લાહ સિવાય કોઈ માઅબૂદ નથી અને મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)તેના બંદા અને રસૂલ છે. તેનો જુબાની ઈકરાર કરવો.
(2) નમાઝ સ્થાપિત કરવી.
(3) જકાત અદા કરવી.
(4) રમઝાનના રોઝા રાખવા.
(5) જેઓ ત્યાં પહોંચવા સક્ષમ છે તેમના માટે અલ્લાહના પવિત્ર ઘરની હજ કરવી.
أركانُ الإسلامِ خمسة :
- شهادةُ أنّ لا إله إلا الله
وأنّ محمداً عبده ورسوله .
- إقام الصلاة.
- إيتاء الزكاة .
- صوم رمضان .
- حِجّ بيت الله الحرام لمن استطاع إليه سبيلا.
File | Action |
---|---|
صورة واتساب بتاريخ 2024-08-20 في 13.43.44_8bba08f2.jpg | Download |
Internal PDF Viewer
FAST DOWNLOAD
ઇસ્લામના પાંચ અરકાન
Scan QR Code | Use a QR Code Scanner to fast download directly to your mobile device
Downloads