કેવી રીતે પ્રાર્થના કરવી
Share this book ઇમામ અને વ્યક્તિ માટે સુતરા સાથે નમાઝ અદા કરવી સુન્નત છે. ઇમામનો સુતરો તેની પાછળ નમાઝ અદા કરતા દરેક વ્યક્તિ માટે સુતરો છે. 2- નમાઝ અદા કરનાર વ્યક્તિ પોતાની નજર સજદાની જગ્યા પર રાખે અને આજુબાજુ જોવાથી બચે. 3- વ્યક્તિ પોતાના બંને પગ વચ્ચેની જગ્યા પોતાના ખભાની પહોળાઈ બરાબર રાખે અને તેમાં ન તો વધારો […]
કેવી રીતે પ્રાર્થના કરવી Read More »