તો તો તમે મને આ વાત પર ગવાહ ન બનાવો એટલા માટે કે હું અન્યાય બાબતે ગવાહ નથી બનતો
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: મારી માતા (ઉમરહ બિનતે રવાહા) એ મારા પિતાને મને કંઈક હદીયો આપવાની માંગ કરી, (પહેલા તો તેમણે ઇન્કાર કર્યો કે કારણકે અન્ય પત્નીઓના પણ બાળકો હતા) પછી માની ગયા અને મને એક વસ્તુ હદીયો આપ્યો, પરંતુ મારી માતાએ કહ્યું કે હું ત્યાં…
Read hadeeth
3Views
0Cards
0Shares

