افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#66535[قال النووي: حديث صحيح]
HadeethEnc · 1.26.0

તમારા માંથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી થઈ શકતો, જ્યાં સુધી તે પોતાની ઈચ્છા ને મારી શરીઅત મુજબ ન કરી લે

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

અબૂ મુહમ્મદ અબ્દુલ્લાહ બિન્ અમ્ર બિન્ આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી થઈ શકતો, જ્યાં સુધી તે પોતાની ઈચ્છા ને મારી શરીઅત મુજબ ન કરી લે».
02

Explanation

આ હદીષમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો, જ્યાં સુધી તેની મોહબ્બત અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશો મુજબ ન હોય, જેનો આદેશ આપે આપ્યો, તેનાથી મોહબ્બત કરે અને જેનાથી રોક્યા હોય તેને નાપસંદ કરે.
03

Benefits

આ હદીષ શરીઅતના અનુસરણમાં એક મૂળ સિદ્ધાંતનું સ્થાન ધરાવે છે.
બુદ્ધિ તેમજ આદતને પોતાના પર હાવી થવા અને તેને અલ્લાહએ વર્ણવેલ શરીઅત પર પ્રાથમિકતા આપવાથી બચવું જોઈએ, આ હદીષ પ્રમાણે આમ કરનાર વ્યક્તિમાં ઇમાન નથી હોતું.
શરીઅતને દરેક બાબતે અને દરેક જગ્યાએ નિર્ણાયક માનવું જરૂરી છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું જે શરીઅત (કાનૂન) લઈને આવ્યો છું».
ખરેખર ઇમાન નેકી કરવાથી વધે છે અને ગુનાહ કરવાથી ઘટે છે.

Attribution

[رويناه في كتاب الحجة بإسناد صحيح]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...