Islamic Books, Videos, Audio & Images
સુખી જીવન માટેના ફાયદાકારક ઉપાયો.
આ પુસ્તકના લેખક અબ્દ અલ-રહેમાન બિન નાસીર અલ-સાદી (રહિમહુલ્લાહ) છે. આ પુસ્તક નો ગુજરાતી અનુવાદ અબ્દુલકાદિર નદીસરવાલા દ્રારા સુન્ના શૈક્ષણિક કેન્દ્રના વડા ડૉ હૈસમ સરહાન ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો છે.