افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#65978[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]
HadeethEnc · 1.26.0

ખરેખર અલ્લાહને તમારા નામોમાં સૌથી પ્રિય નામ અબ્દુલ્લાહ અને અબ્દુર રહમાન છે

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર અલ્લાહને તમારા નામોમાં સૌથી પ્રિય નામ અબ્દુલ્લાહ અને અબ્દુર રહમાન છે».
02

Explanation

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહ પાસે સૌથી પ્રિય પુરુષો માટે નામ: અબ્દુલ્લાહ, અથવા: અબ્દુર રહમાન છે.
03

Benefits

ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: અને બંને નામ સાથે અન્ય નામ જેમકે અબ્દુર રહીમ, અબ્દુલ માલિક અને અબ્દૂસ્ સમદનો પણ સમાવેશ થાય છે, આ નામ અલ્લાહ પાસે સૌથી પ્રિય છે; કારણકે આ નામોમાં એક ગુણ છે, જે અલ્લાહ માટે છે અને એક ગુણ બંદાઓ માટે છે જે તેમના માટે જરૂરી છે, અને તે છે અલ્લાહની બંદગી, ફરી આ નામમાં બંદાને વાસ્તવિક રૂપે અલ્લાહ તરફ સબંધિત કરવામાં આવે છે, ફરી આ નામોને તેનું યોગ્ય સ્થાન આપી તેને પવિત્ર કરી તેની મહત્ત્વતા પ્રાપ્ત થાય છે, બીજા અન્ય લોકોએ કહ્યું: ફક્ત આ બંને નામોને ઉલ્લેખ કરવાનો અર્થ એ કે કુરઆનમાં આ બંને નામ સિવાય બીજા નામોને અલ્લાહ સબંધિત કરવામાં આવ્યા નથી, અલ્લાહ તઆલાએ કહ્યું: {જ્યારે અલ્લાહનો બંદો (રસૂલ) તેની બંદગી માટે ઉભો થયો.} [અલ્ જિન્ન: ૧૯], અને બીજી આયતમાં કહ્યું: {રહમાનના (સાચા) બંદા} [અલ્ ફુરકાન: ૬૩], અને પોતાની વાતની પુષ્ટિ કરી કહ્યું: {તમેં તેમને કહી દો કે અલ્લાહ (કહીને) પોકારો, અથવા રહમાન કહી.} [અલ્ ઇસ્રા: ૧૧૦].

Attribution

[આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...