HadeethEnc · 1.26.0
હું ઇસ્લામ કબૂલ કરવાના ઈરાદાથી નબી ﷺ પાસે આવ્યો, તો નબી ﷺ એ મને પાણી અને બોરીના પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
કૈસ બિન આસિમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું ઇસ્લામ કબૂલ કરવાના ઈરાદાથી નબી ﷺ પાસે આવ્યો, તો નબી ﷺ એ મને પાણી અને બોરીના પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો.
02
Explanation
કૈસ બિન આસિમ ઇસ્લામ કબૂલ કરવાના હેતુથી નબી પાસે આવ્યા, તો નબી ﷺ એ તેમને પાણી વડે અને બોરીમાં પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો; કારણકે તેના પાંદડા સફાઈ માટે વપરાય છે અને તેમાંથી સુંગધ પણ આવતી હોય છે.
03
Benefits
કાફિર ઇસ્લામ કબૂલ કરે તો તેને સૌ પ્રથમ સ્નાન કરવું પડશે.
ઇસ્લામનું મહ્ત્વ તેમજ તેની સાથે રૂહ અને શરીર બંનેની ચિંતા.
શુદ્ધ વસ્તુઓ પાણી સાથે ભેળવવાથી પાણીમાં શુદ્ધતા ખતમ નથી થતી.
બોરીના પાંદડાની જગ્યાએ આધુનિક ડિટર્જન્ટન સામગ્રીઓનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે સાબુ અને તેની જેવી કેટલીક વસ્તુઓ.

Attribution
[આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares