બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
બરાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી
ﷺએ કહ્યું: «બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે».
Explanation
ﷺએ જણાવ્યું કે જે બે મુસલમાનો રસ્તામાં અથવા અન્ય કોઈ જગ્યાએ ભેગા થાય અને એકબીજાને સલામ કરે, તેમજ હાથ વડે મુસાફહો કરે છે, તો તે બંનેના અલગ થતાં પહેલા તેમને માફ કરી દેવામાં આવે છે.
Benefits
ઈમામ માનવી રહિમહુલ્લાહએ કહ્યું: જમણા હાથને જમણા હાથ સાથે મિલાવ્યા વગર સુન્નત પ્રાપ્ત નહીં થાય, જો કોઈ કારણ ન હોય.
સલામને ફેલાવવા પર ઉભારવામાં આવ્યા છે, અને એક મુસલમાનનો બીજા મુસાલમન સાથે હાથ મિલાવવા પર મહાન સવાબ વર્ણન કરવામાં આવ્યો છે.
આ હદીષમાં અજાણ વ્યક્તિ સાથે સ્ત્રીનો હાથ મેલાવવો શામેલ નથી.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

