ઈસ્લામ ધર્મની ખૂબીઓ

ગુજરાતી ભાષા
આ પુસ્તકમાં ઈસ્લામ ધર્મની ખૂબીઓની ચર્ચા કરવામાં આવી છે જેમકે ઈસ્લામ ધર્મ એ સુરક્ષિત ધર્મ, વૈશ્વિક ધર્મ, સંપૂર્ણ ધર્મ, સંપૂર્ણ પ્રેકટિકલ મોડલ, માન્યતાઓ અને આદેશો માં પ્રકૃતિ અને અમલ સાથે સુસંગતતા, વૈજ્ઞાનિક તથ્યો સાથે સુસંગતતા, હલાલ અને હરામ ની સમજદારી પૂર્વક વહેંચણી, માનવીની કમજોરીઓ અને નબળાઈઓ ને લીધે છૂટછાટ, ભૌતિક અને આધ્યાત્મિક બંને બાબતોમાં સંતુલન જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે.